Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

લોહીથી લથપથ બે યુવક તડપતા રહયા : લોકો સેલ્ફી લેવામાં વ્યસ્ત

રાજસ્થાનમાં રોડ દુર્ઘટનાનો એક શર્મનાક મામલો :બસે ત્રણ બાઈક સવારોને ટક્કર મારી:એકનું ઘટનસ્થળે મોત

રાજસ્થાનમાં રોડ દુર્ઘટનાનો એક શર્મનાક મામલો સામે આવ્યો છે. જેમાં પસાર થતા લોકો મદદ કરવાને બદલે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા  રોડ દુર્ઘટનામાં આસપાસ ભેગા થયેલા લોકો વીડિયો બનાવતા રહ્યા પરંતુ ઘાયલ થયેલા લોકોની મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં. આ મામલે વેગુ જણાવવામાં આવી રહ્યું છે કે એક સ્કૂલ બસે ત્રણ બાઈક સવારોને ટક્કર મારી. જેમાંથી એક વ્યક્તિની જગ્યા પર જ મોત નીપજ્યું હતું .

(10:34 pm IST)