Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતના રેકિંગમાં થયો સુધારો

નવી દિલ્હી :ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સે ઈનોવેટિવ દેશોની યાદીમાં ભારતને 57મો ક્રમાંક આપ્યો છે. ભારતની રેન્કિંગમાં ત્રણ સ્થાનનો સુધારો થયો છે. ગત વર્ષ ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સના રેન્કિંગમાં 60મા સ્તનને હતું. જીઆઈઆઈમાં ભારતની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. 2015માં ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81મા ક્રમાંકે હતું.

(9:23 pm IST)