Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

થાઇલેન્ડઃ ઓપરેશનનો આવ્યો અંત: કોચ અને 12 ખેલાડીને બહાર કઢાયા

થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં ફસાયેલા જૂનિયર ફૂટબોલ ટીમ અને તેના કોચના બચવ અભિયાનનો અંત આવી ગયો છે. આજે મંગળવારે બાકીના બાળકો અને કોચને ગુફાની બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ટીમે આજે મંગળવારે બાકીને 4 ખેલાડી સહિત કોચને બહાર કાઢી લેવામાં રેસ્ક્યુ ટીમ સફળ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 17 દિવસથી ગુફાની અંદર ફસાયા હતા

(12:00 am IST)