Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પ્રેમીએ લગ્ન બાદ સમય નહીં આપતા પ્રેમિકાએ કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ

 

બિહારના સીતામઢી જિલ્લાના એક યુવકને લગ્ન પછી પોતાની પરિણીત પ્રેમિકાને સમય નહિ  આપવાનું ઘણું મોંઘું પડી ગયું છે  પ્રેમિકાને પોતાનો પ્રેમી બીજા કોઈનો થઈ જાય તે મંજૂર હતું. પ્રેમીના લગ્નથી ગુસ્સે ભરાયેલી પ્રેમિકાએ તેના પ્રાઈવેટ પાર્ટને ધારદાર હથિયારથી કાપી નાખ્યો. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે

  પોલીસના જણાવ્યા મુજબ, સીતામઢી જિલ્લાના કેથરિયા ગામના રમેશ પાસવાન (21 વર્ષ)ને પોતાના પડોશમાં રહેતી પરિણીત મહિલા રંજૂ દેવી (35 વર્ષ) સાથે ઘણા વર્ષોથી અનૈતિક સંબંધ હતા
  દરમિયાન રમેશના લગ્ન થઈ ગયા. લગ્ન પછી રમેશ પોતાની પત્ની સાથે વધુ સમય પસાર કરતો હતો. તે પ્રેમિકાને વધુ સમય નહોંતો આપતો. વાત પ્રેમિકાને પસંદ આવી.

(12:00 am IST)