Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બ્રેકિંગ ન્‍યુઝ : ૯ - ૧૦ અને ૧૧ જુન વચ્‍ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદ અને પુરની સ્‍થિતિ સર્જાવાની આગાહી કરવામાં આવી છે : ગયા વર્ષે જે પુર હોનારત સર્જાયેલ તેવી સ્‍થિતિ સર્જાય તેવો ભય... (ન્‍યુઝ ફસ્‍ટનો અહેવાલ) 

(2:09 am IST)
  • મુંબઇના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, નું સંગઠન જમાત-ઉદ-દાવા 25 જુલાઈથી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં અલ્લાહ-હૂ-અકબર તેહરીક દ્વારા લડશે. આ ગ્રૂપે મિલી મુસ્લિમ લીગ (એમએમએલ) ની એક રાજકીય પાર્ટી તરીકે સભ્યપદ મેળવ્યું નથી, આવી સંસ્થાના એક વરિષ્ઠ સભ્યએ આ માહિતી આપી હતી. access_time 2:47 am IST

  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • સુરતમાં ૭૦૦ જીઆરડી જવાનોને છુટા કરાવ્યા : હેડ કવાર્ટર ખાતે જવાનો એકઠા થયાઃ ૮ વર્ર્ષની નોકરી બાદ જીઆરડી જવાનોને છુટા કરાયાઃ ફરી નોકરીએ લેવા જવાનોએ અપીલ કરી access_time 3:55 pm IST