Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બ્રેસ્ટ કેન્સરઃ ૭૦ ટકા મહિલાઓને કેમોથેરાપીની જરૂર નહિ રહેઃ નવી શોધ

નવી દિલ્હીઃ જે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના તબક્કામાંથી પસાર થતી હોય તેમને કેમોથેરાપીની જરૂર નહિ રહે, ડોકટરોની એક નવી શોધ મુજબ પીડિત મહિલા કેમોથેરાપી વગર પણ કેન્સર સામે લડી શકશેઃ ન્યુયોર્કના મોન્ટેફાયર મેડીકલ સેન્ટરના ડોકટર અને અભ્યાસના વડા ડો. જોસેફનું કહેવું છે કે, આ નવી શોધ અદભૂત છેઃ શરૂઆતી બ્રેસ્ટ કેન્સરથી પસાર થતી મહિલાઓને સર્જરી અને હોર્મોન થેરાપી સિવાય વધુ કશુ કરાવવાની જરૂર નથીઃ જો જીન્સ ટેસ્ટના આધારે સર્જરી અને હોર્મોન થેરાપી થાય તો પીડિતને કેમોથેરાપીની જરૂર નથી

(4:13 pm IST)