Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

બિહારમાં જમીન વિવાદમાં એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા

બિહારના સીતામઢી માં જમીન વિવાદને કારણે એક જ પરિવારના ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાંમાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગયી છે. આ હત્યાકાંડની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈને તમામ મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા  પોલીસ મુજબ આ ઘટના સોતેલા દીકરાએ અંજામ આપી છે. આ ઘટના સીતામઢી જિલ્લાના ડુમરા ચોકીના બનચોરી ગામની છે.

(1:07 pm IST)