Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

યુપી-મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ધમાલ : રાહુલ સામે દેખાવો

*રાહુલે કાર્યકરોને લખનૌ એરપોર્ટ પર દેકારા સાંભળ્યાઃ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ ટિકિટ વેચતા હોવાના સૂત્રોચ્ચાર કર્યા : કોંગ્રેસને દલાલોથી મુકત કરવા ઘેરાવ કર્યો : રાહુલે આશ્વાસન આપીને કાર્યક  શાંત કર્યા.

*મધ્યપ્રદેશમાં સિંધિયા-દિગ્વીજય જાહેરમાં બાખડયા : જયોતિરાદિત્યના મત વિસ્તારમાં રોડ પર જુથબંધી દેખાઇ : ધમાલ વધી જતા પોલીસ બોલાવવી પડી : સીનીયર નેતાઓ ટોળા વચ્ચેથી છટકી ગયા

(3:59 pm IST)