Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભિલાઇ (છતીસગઢ)ના શખ્‍સએ ઇલાજ માટે માંગી મદદ : અભિનેતા સોનુ સૂદ બોલ્‍યા ૧ર વર્ષની તકલીફ સમજો ખત્‍મ

અભિનેતા સોનુ સુદ ટવિટર પર એમની પાસે મદદ માંગવાવાળા ભિલાઇ (છતીસગઢ) ના અમનજીતસિંહનો સર્વાઇકલ સ્‍પાઇનલ કંપ્રેશન નો ઇલાજ કરાવશે સિંહના અનુસાર એમના પિતા ઓટો ચાલક છ અને તે ૧ર વર્ષથી આ બિમારીથી પીડિત છે. સોનુએ કહ્યું ૧ર વર્ષની તકલીફ સમજો ખત્‍મ ? આ ર૦ તારીખના યાત્ર કરો ર૪ તારીખના આપની સર્જરી થશે.

(10:25 pm IST)