Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

મહિલાથી છેડછાડ કરવાને લઇ કર્ણાટકમાં થઇ ઓસ્ટ્રેલીયન નાગરીકની પિટાઇ

     કોંકનાકોપ્યા( કર્ણાટક) માં સોમવારના ગ્રામીણ મહિલા સાથે છેડછાડ  કરવાને લઇ સ્થનીક લોકોએ  વિલીયમ જેમ્સ નામના એક ૩પ વર્ષીય ઓસ્ટ્રેલીયન નાગરિકની પિટાઇ કરી.

     એસપી લોકેશ ભરમ્પ્યાએ બતાવ્યું કે અમે આરોપીની ઓળખ કરી રહ્યા છીએ. જેમ્સનો ઇલાજ ચાલી રહ્યો છે.

     એના ઠીક થવા પર તેની પુછપરછ કરવામાં આવશે. મામલામા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

(11:51 pm IST)