Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દેશમાં હથિયારોની ફેકટરી ખોલવી વધારે આસાન છે પણ રેસ્ટોરન્ટ નહીઃ રેસ્ટોરન્ટ સંચાલક અમલાનીની પ્રતિક્રિયા

     રેસ્ટોરન્ટ સંચાલક રિયાઝ અમલાનીએ કહ્યું છે કે ભારતમાં રેસ્ટોરન્ટના મુકાબલે હથિયાર બનાવવાની ફેકટરી ખોલવી વધારે આસાન છે.

     એમણે આગળ કહ્યું અમારે હેલ્થ લાઇસન્સ, એકસાઇઝ લાઇસન્સ અને ફેકટરી લાઇસન્સ સહિત ઘણા લાઇસન્સની જરૂરત હોય છે.

     અમલાનીએ કહ્યું ભલે સેન્ડવીચ જ કેમ ન વેંચતા હોય પણ રેસ્ટોરન્ટ ને ૩પ એનઓસી અને લાઇસન્સો લેવા પડે છે.

(11:50 pm IST)