Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કોંગ્રેસ અને એનસીપી શિવસેનાને ફસાવી રહ્યા છે એમની બેઠકો કયારે ખતમ થશેઃ બીજેપી નેતા રામ કદમની સટાસટી

બીજેપીના નેતા રામ કદમએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ એનસીપી કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ચર્ચાને લઇને કહ્યું છે કે એનસીપી અને કોંગ્રેસ શિવસેનાને ફસાવવાની કોશિષ કરી રહ્યા છે.

એમણે કહ્યું આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ર૮ દિવસથી આ પાર્ટીઓ એક પછી એક   બેનતીજા બેઠકો કરી રહી છે. એમની બેઠકો કયારે પુરી થશે.

રામકદમએ કહ્યું એમની પાસે ન કોઇ એજન્ડા છે        કે નથી કોઇ યોજના. આ પાર્ટીઓની વિચારધારા  પુરી રીતે અલગ છે.

(11:46 pm IST)