Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગૃહમંત્રી અમિત શાહએ રાજયસભામાં રજૂ કર્યુ કાશ્મીર પર તથ્ય, આઝાદએ બતાવ્યૂ બીજા રાજયની રિપોર્ટ

ગૃહમંત્રી અમિત શાહએ બુધવારના રાજયસભામાં તથ્ય રજૂ કરતા કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ બિલકુલ સામાન્ય છે.

વિપક્ષના નેતા ગુલામનબી આઝાદએ કહ્યું ગૃહમંત્રીના હાથમાં કોઇ બીજા રાજયનો રિપોર્ટ છે.

જવાબમાં શાહએ કહ્યું હું આઝાદજીને રેકોર્ડ પર આ તથ્યોને ખોટા સાબિત કરવાની ચૂનોૈતી આપું છુ.

ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું અનુચ્છેદ ૩૭૦ હટયા પછી જમ્મુ-કાશ્મીરમાં એક પણ નાગરિકનું મોત પોલીસ ફાયરીંગમાં નથી થયું. પથ્થરબાજી પણ ઓછી થઇ છે.

(10:23 pm IST)