Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

શેરબજારમાં તેજીઃ ઇન્ટ્રા ડે નીફટી ૧ર૦૦૦

મુંબઇ : શેરબજારમાં આજે તેજીનો માહોલ : બપોરે ર.૪પ કલાકે સેન્સેકસ ૧૪૮ પોઇન્ટ વધીને ૪૦૬૧૯ અને નીફટી ૪૧ પોઇન્ટ વધીને ૧૧૯૮૧ ઉપર ટ્રેડ કરી રહી છે. ડોલર સામે રૂપિયો ૭૧.૮૩ ઉપર છે.

(3:41 pm IST)