Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

આત્મીય ક્ષણ : ભાવુક દ્રશ્ય

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૧૦રમી જયંતિના પ્રસંગે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં તેમની તસ્વીર સમક્ષ શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધીનું અભિવાદન કરતા જોવા મળ્યા હતાં. ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી : સોનિયાએ આત્મીય અંદાજમાં અડવાણીને તેમની તબિયતના હાલચાલ પૂછયા હતાં. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા હતાં.

(10:59 am IST)