Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અંદર ગાયકોએ ગીતોની, બહાર ટી-પોસ્ટએ ચા-કોફી-કૂકીઝની મોજ કરાવી

મૌજે ગુજરાત ઇવેન્ટમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઓનલાઇન ફ્રી એન્ટ્રી રજીસ્ટર કરાવી સમયસર પહોંચી ગયા હતાં. આખો હેમુ ગઢવી હોલ રાતે નવ વાગ્યે જ હકડેઠઠ થઇ ગયો હતો. તમામને ટી-પોસ્ટ દ્વારા  ફ્રીમાં ચા-કોફી અને કૂકીઝની સુવિધા પુરી પાડવામાં આવી હતી. ચા-કોફી-કૂકીજની મૌજ માણતા ગુજરાત્રીયન્સ જોઇ શકાય છે. (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

 

(12:00 am IST)
  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST

  • આ તે સ્કૂલ છે કે દુકાન ? : આમાં ભણતા બાળકો માટે રમત-ગમતનું મેદાન ક્યાં છે ?: દિલ્હી એમ.એસ.એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દુકાનો જેવી સ્કૂલોના ફોટા જોઈને દિલ્હી હાઇકોર્ટનો સવાલ access_time 12:02 pm IST

  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST