Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ટીમ મૌજે ગુજરાત

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ ગુજરાત્રી અંતર્ગત યોજાયેલ મૌજે ગુજરાત ઇવેન્ટને સફળ બનાવનારી સમગ્ર ટીમ તસ્વીરમાં નિહાળી શકાય છે. જેમાં ડાબેથી પ્રથમ શ્રી પ્રહર વોરા, સુ શ્રી ગાથા પોટા, સુ શ્રી હિમાલી વ્યાસ નાયક, શ્રી હિરેન સુબા, શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રી પિયુષ ખખ્ખર, શ્રી વિરલ રાચ્છ, શ્રી ડો. રઇશ મણિયાર, શ્રી મિલિન્દ ગઢવી, શ્રી આદિત્ય ગઢવી અને ઋષી-તન્વી શાહ જોઇ શકાય છે. (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

(12:00 am IST)