Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઉતરપ્રદેશમાં પ્રેમિકા સાથે હોટલમાં સૂતો હતો હત્‍યાનો આરોપીઃ પોલીસવાળા એજ હોટલમાં લંચ કરી રહ્યા હતા

        ઉતરપ્રદેશના દેવરિયામાં પોલીસએ એક હોટલમાં છાપેમારી કરી પ્રેમિકા સાથે સૂતેલા હત્‍યાના આરોપીની ધરપકડ કરી છે.

        છાપેમારીમાં પોલીસએ આરોપીને એસ્‍કોર્ટ કરી રહેલ ત્રણ પોલીસ કર્મીઓની પણ ધરપકડ કરી હતી જે આજ હોટલમાં લંચ કરી રહ્યા હતા.

        અધિકારીઓના જણાવ્‍યા અનુસાર મામલાનો રીર્પોટ દાખલ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(12:00 am IST)