Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગયા વર્ષે ઉતરપ્રદેશમાં સડક દુર્ઘટનામાં સૌથી વધારે રર૩૦૦ મોત થયાઃ લક્ષદ્વીપમાં એક

        કેન્‍દ્રીય સડક પરિવહન મંત્રાલયના અનુસાર ર૦૧૮ માં  ઉતર પ્રદેશમાં સૌથી વધારે રર૩૦૦ લોકોના મોત સડક દુર્ધટનામા થયા હતા. જે પછી મહારાષ્‍ટ્રમાં  (૧૩ર૬૧) અને તામિલનાડૂ (૧રર૧૬) માં સૌથી વધારે મોત થયા.

        જયારે દિલ્લીમાં આ આંકડો ૧૬૯૦ રહ્યો, પહાડી રાજયોમાં હિમાચલ પ્રદેશ (૧ર૦૮), અને ઉતરાખંડ (૧૦૪૭) થી વધારે છે. જયારે લક્ષદ્વીપમાં આ આકડો ફકત એકજ હતો.

        લક્ષદ્વીપ પછી સડક દુર્ઘટનામાં સૌથી ઓછા ૩૯ મોત નાગાલેન્‍ડમાં થયા. મિઝોરમમાં ૪પ ના મોત થયા સિકકીમમાં ૮પ લોકો માર્યા ગયા હતા.

(8:30 am IST)