Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મિજોરમ ચૂંટણી બીજેપીનો ચૂંટણી ઢંઢેરોઃ રૂા.૧ મા કિલો ચોખાઃ બેઘરોને ત્રણ વર્ષમાં ઘર આપવાનો વાયદો

મિજોરમ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ ''વિજન ડોકયુમેન્ટ'' જાહેર કર્યુ. રૂા.૧ ના કીલો ચોખા, બેઘરને ૩ વર્ષમાં ઘર મિજોભાષાને બંધારણની આઠમી અનુસૂચિતમાં સામેલ કરવાનો  વાયદો કર્યો. દરેક જીલ્લામાં મુખ્યાલયમાં ફૂટબોલ ગ્રાઉન્ડ અને વાયા આઇજોલ મ્યાંમાર-બાંગ્લાદેશની વચ્ચે સડક(૪-લેન)ને પણ ''વિજન ડોકયુમેન્ટ''માં વાયદો કર્યો છે.

(10:38 pm IST)