Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પાન કાર્ડ મેળવવા માટે પિતાનું નામ લખવું ફરજીયાત નથી : અરજદારને સિંગલ પેરેન્ટ હોય ત્યારે માતાનું નામ દર્શાવી શકાશે : ઇન્કમટેક્ષ નિયમોમાં કરાયેલો સુધારો : 5 ડિસે 2018 થી અમલ

ન્યુ દિલ્હી : તાજેતરમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટએ નિયમમાં કરેલા સુધારા મુજબ પાન કાર્ડ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિ સિંગલ પેરેન્ટ ધરાવતી હોય ત્યારે પિતાનું નામ લખવું ફરજીયાત નથી.તે પોતાનું માતાનું નામ લખી શકશે.સુધારો 5 ડિસે 2018 થી અમલી બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:31 pm IST)