Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે કોર્પોરેશનના ૪૬માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત સંગીત સંધ્યા 'સૂરોના સથવારે' કાર્યક્રમ, રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓડીટોરીયમથી લાઇવ માણો... તો મિત્રો જરૂરથી મોજ લેજો આ સંગીત સંધ્યાની.......

(12:00 am IST)