Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઉત્તર પ્રદેશમાં યુરીટેટ પરીક્ષા વેળાએ પરિણીત મહિલાઓના મંગળસૂત્ર ઉતારી લેવાતા હોબાળો

ઉત્તર પ્રદેશમાં યુરીટેટની પરીક્ષા દરમિયાન પરિણીત મહિલાઓના મંગળસૂત્ર ઉતારી લેવામાં આવતા હંગામો મચી ગયો. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં યુપીટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં સુરક્ષાના નામે કેટલીક પરણિત મહિલાઓને પોતાનું મંગળસૂત્ર કાઢવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલી કેટલીક મહિલાઓએ હંગામો મચાવ્યો હતો.

(12:00 am IST)