Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સેન્સેકસ-નીફટીમાં કડાકોઃ પ્રોફિટ બુકિંગનો માહોલઃ IRCTC માં ગાબડુ

મુંબઇ : શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૬ર પોઇન્ટ ઘટીને ૬૧૧પ૩ તથા નીફટી ૧૯૭ પોઇન્ટ ઘટીને ૧૮રર૧:  IRCTC ૪૪૧૭, માસ્ટેક ર૮૬૦, દીપક રપ૧પ, ટ્રાન્સપોર્ટ કોર્પ પપર, સ્નોમેન ૪પ, આઇડીયા ૧૦-૪૭, યુનિયન બેંક ૪૭.૯૦, એનટીપીસી ૧૪૬, ટાટા સ્ટીલ ૧૩૩૦, બલરામપુર ચીની ૩૩પ, એરટેલ ૬૯૮ ઉપર છે

(3:18 pm IST)