Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુર ને મારી રહેલ દેવી દુર્ગાની મૂર્તિનો ફોટો થયો વાયરલ

દેશભરમાં જારી દુર્ગા પૂજા વચ્ચે ડોકટરનો વેશ ધારણ કરી કોરોનાસુર મારી રહેલ દેવી દુર્ગાની એક મૂર્તિની તસ્વીર સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ઉપરાંત મુર્તિની બાજુમાં ભગવાન ગણેશ પોલિસ વર્દીમાં છે, લક્ષ્મી નર્સના યુનિર્ફોમાં જયારે સરસ્વતીને શિક્ષિકાના રૂપમાં દેખાડયા છે.

(11:53 pm IST)
  • ઓડીશાના માલકનગીરી જિલ્લામાં માઓવાદી આતંકીઓએ ગોઠવેલ ૭ વિસ્ફોટક આઈઈડી શોધી કાઢેલ છે : જેના લીધે મોટી વારદાત સર્જાતા રહી ગઈ છે access_time 5:49 pm IST

  • અન્યાય સામે ઝુકીશ નહી, રાજીનામું આપી દઈશ અમરીન્દરસિંહ: અન્યાય સામે ઝૂકવાને બદલે રાજીનામું આપી દેવાનું વધુ પસંદ કરીશ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કૃષિ કાયદાઓ ઉપર બોલતાં જણાવ્યું હતું. access_time 12:58 am IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST