Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કૃષિ બિલની કોપી ન મળવા પર પંજાબના આપ ધારાસભ્યોએ વિધાનસભામાં રાત વિતાવી

પંજાબના આપ ધારાસભ્યોએ કૃષિથી જોડાયેલો ખરડો મળવા પર રાજયનીકોંગ્રેસ સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરતાં સોમવારના વિધાનસભામાં રાત વિતાવી. આપ નેતા હરપાલ ચીમાએ કહ્યું આપ ધારાસભ્યોનું સમર્થન કરશે પણ સરકારએ એની પ્રતિયાં અમને આપવી જોઇએ અમને બિલની કોપી મળી નથી.

(11:49 pm IST)