Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજસ્થાનમાં જમીન વિવાદને લઇ શરારતી તત્વોએ બીજેપી નેતાને મારપીટ કરી

ધૌલપુર (રાજસ્થાન)માં થોડા શરારતી તત્વોએ જમીન વિવાદને લઇ એસપી અને ડીસી ઓફિસ ખાતે બીજેપી નેતા મુશ્તાક કુરેશી સાથેમારપીટ કરી છે. કરૌલી-ધોલપુરથી લોકસભા સાંસદ મનોજ રાજોરિયાએ કહ્યું મને ઘટનાનો વીડિયો મળ્યો છે. હું મુખ્યમંત્રી અશોક ગહલોતને આગ્રહ કરૃં છું કે તે આરોપિયો વિરૂધ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપે.

(11:43 pm IST)