Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજકોટમાં સાાંજે 45 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 72 કેસ નોંધયા : કુલ કેસ 7920 : આજે 90 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 711 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 45 અને બપોરે 27 સાથે આજે કુલ 72 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7920 થયા છે. હાલમાં 711 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 90 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:15 pm IST)