Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યું, 'આરટીજીએસ' દ્વારા મોટાં કૌભાંડ બહાર આવવાની આવકવેરાને પૂરી ખાત્રી, ઢગલાબંધ નોટિસ ઇસ્યુ થવાની તૈયારી: ઓનલાઇન ઠગ ગેંગ ઝડપાઈ, મુકેશ અંબાણી નામ રાખ્યું, પાકિસ્તાની ગેંગ સાથે જોડાયા હતા, દેશભરમાં કરોડોનો ચૂનો લગાવ્યો: ગરીબ પરિવારને દત્તક લ્યો, બદલામાં આવકવેરામાં છૂટ મેળવો, સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ રજૂ કરી સ્કીમ: આવતીકાલથી વાતાવરણ અસ્થિર રહેશે, છૂટાછવાયા સ્થળોએ ક્યાંક વરસાદ વરસી જાય, પછી ભેજ પણ ઘટશે: અશોકભાઈ પટેલ: શનિ-રવિ-સોમ સામાન્ય હળવો વરસાદ પડશે, ત્યારબાદ ચોમાસુ વિદાયનો ક્રમ આગળ વધશે

(1:06 pm IST)