Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોરોના ઘટવા લાગતા સ્કુલો ખૂલવા લાગીઃ ૩ રાજયોએ ભણતર શરૂ કર્યાં

નવી દિલ્હીઃ કોરોના પોઝીટીવીટી રેટ ૬.૪૮ ટકા થયો છે. ત્યારે ઉત્તરપ્રદેશ, પંજાબ, સિકકીમ વિ. રાજયોએ ધો.૯થી ૧૨ના વર્ગો શરૂ કરી દીધા છે. સામાન્ય રીતે પોઝીટીવીટી રેટ ૫ ટકા થી નીચે જાય પછી સ્કુલો ખોલવાનો માહોલ બનતો હોય છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ, સ્ક્રીનીંગ, સેનેટાઇઝેશન, માસ્ક અને  સોશ્યલ ડીસ્ટન્સીંગનું કડક પાલન જાય છે તો પણ વિદ્યાર્થીઓની હાજરી ખુબ પાંખી જોવા મળી મા-બાપ પોતાના સંતાનોને મોકલતા અચકાય છે.

(11:27 am IST)