Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મહારાષ્ટ્રમાં રપ ઓકટોબરથી ખુલશે જિમ અને ફિટનેસ સેંટરઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ બતાવ્યું છે કે રાજયમાં જિમ અને ફિટનેસ સેંટરો દશેરા (રપ ઓકટોબર)થી ખોલવાની અનુમતિ આપશે પણ એણે માનક સંચાલનની પ્રક્રિયાઓનું કડક પાલન કરવું પડશે. એમણે કહ્યું જિમ અને ફિટનેસ સેંટર લોકોના કલ્યાણ માટે છે. વાયરસ ન ફેલાય એની તકેદારી જરૂરી છે.

(11:52 pm IST)