Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વિધાનસભાની ચૂંટણી પહેલા જ આદિત્‍ય ઠાકરેના મતક્ષેત્રમાંથી ૪.૩ કરોડની રોકડ સાથે ટેમ્‍પો ઝડપાયો

આવતીકાલે મુંબઈમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પૂર્વે ગઈરાત્રે પોલીસ દ્વારા તથઈ રહેલા ચેકીગ દરમિયાન વલ} સી ફેઈઝ પાસેથી 4.3 કરોડ રોકડ ભરેલો એક ટેમ્પો મળી આવતા પોલીસે તે કબજે કરી ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગને જાણ કરી છે. જ્યાંથી આ ટેમ્પો પકડાયો છે તે વિસ્તારમાંથી આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. આ ટેમ્પો દત્તાત્રેય મહારાજ કલંબે જાવલી સહકારી બેન્કો હતો અને આ સહકારી બેન્કનો હતો અને બેન્કના ચેરમેન ચંદ્રકાંત ગાવલે છે જે શિવસેના સાથે સબંધ ધરાવે છે.

(1:58 pm IST)