Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મહારાષ્ટ્રના ચૂંટણી દંગલમાં વિપક્ષનો કોઇ પહેલવાન નથીઃ ફડણવીસના નિવેદન પર શરદપવારએ કહ્યું અમે બાળકો સાથે કુસ્તી નથી લડતા

        એનસીપી પ્રમુખ શરદપવારે પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન મહારાષ્ટ્રના ચૂંટણી દંગલમાં વિપક્ષનો કોઇ પહેલવાન નથી અંગે કહ્યું છે  કે અમે બાળકોથી કુસ્તી નથી લડતા.

        એમણે બીડમાં શુક્રવારના કહ્યું એક સંગઠન છે મહારાષ્ટ્ર રાજય કુશ્તી એશોસીએશન જેના અધ્યક્ષનું નામ શરદપવાર છે અને તે (ફડણવીશ) મને પહેલવાનો બારામા બતાવી રહ્યા છે.

(12:00 am IST)