Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઉતરાખંડમાં ૭૬ વર્ષીય મહિલાએ પોતાના ગામમાં પોતે પુરૃં જંગલ વિકસાવ્યું

        ઉતરાખંડના રુદ્રપ્રયાગ જીલ્લાના એક ગામમાં ૭૬ વર્ષીય પ્રભાદેવીએ અલગ અલગ પ્રકારના છોડ લગાવી પોતે પુરુ જંગલ વિકસાવ્યું છે.

        આ હરિયાળા ક્ષ્ેાત્રમાં ઓક, દાલચીની, અને રીઠા સહિત પ૦૦ અલગ અલગ પ્રજાતિઓના છોડ લગાવ્યા છે. ગામની અંદર વૃક્ષમિત્ર નામથી લોકપ્રિય પ્રભાએ વૃક્ષારોપણના બધા પ્રયોગ જાતે શીખ્યા છે.

        પ્રભા જંગલોને કપાતા જોઇ ખુબજ દુઃખી થાય છે.  નાની ઉંમરમાં જ એમણે વુક્ષારોપણની શરૃઆત કરેલી.

(12:00 am IST)