Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

રૂ. ૧.ર લાખ કરોડ પહોંચી શકે છે આ વર્ષે ભારત અમેરીકાનો રક્ષા કારોબાર

        અમેરિકી રક્ષા મંત્રાલય પેન્‍ટાગોનએ શનિવારના કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારત- અમેરિકાનો દ્વિપક્ષીય રક્ષા કારોબાર લગભગ રૂ. ૧.ર લાખ કરોડ પહોંચવાની સંભાવના છે.

        રક્ષા ખરીદ અને પ્રમાણન ઉપમંત્રી એલેન એમ લોર્ડએ કહ્યું કે દ્વિપક્ષીય રક્ષા કારોબાર જે ર૦૦૮ મા  શૂન્‍ય પર હતો તે આ વર્ષના અંત સુધીમાં ૧૮ અબજ ડોલર પર પહોંચવાની સંભાવના છે.

(12:00 am IST)