Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હિન્દૂ પાર્ટીના નેતાની હત્યા:સમાજવાદી પાર્ટીએ સુરક્ષા આપી હતી પણ યોગીએ નહોતી આપી : અખિલેશ યાદવ

કમલેશ તિવારીની માતાની શંકા પર અખિલેશે કહ્યું તેની માતાએ ઘણી વાર તેનો ઉલ્લેખ કર્યો છે

 

નવી દિલ્હી : અખિલ ભારત હિન્દૂ મહાસભાના નેતા કમલેશ તિવારીની માતાની શંકા પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે . એક રેલી દરમિયાન એમણે કહ્યું કે હિન્દૂ પાર્ટીના નેતાની હત્યા થઇ ગઇ, સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન તેમને સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ યોગી સરકારે સુરક્ષા નહોતી આપી. તેમની માત ઘણી વાર તેનો ઉલ્લેખ કરી ચૂકી છે.

(12:11 am IST)