Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

યૌન ઉત્પીડન કેસઃ ટેરીના પૂર્વ પ્રમુખ પચોરી વિરૃદ્ધ આરોપો ઘડાયાઃ ૪ જાન્યુઆરીએ સુનાવણી

દિલ્હીની એક અદાલતે યૌન ઉત્પીડન એક કેસમાં ટેરીના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આર.કે. પચોરી  વિરૃદ્ધ આરોપ ઘડાયા છે. જયારે પચોરીએ પોતાની ઉંમરનો હવાલો આપતા કોર્ટને આ મામલે વહેલી સુનાવણી  શ રૃ કરવા માંગ કરેલ છે. આ મામલામાં હવે પછીની સુનાવણી ૪ જાન્યુ. ર૦૧૯ ના થશે.

(10:17 pm IST)