Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રેલ્વે બનાવશે મેટ્રો કોચઃ વિદેશી કોચ કરતા કિંમતમા સસ્તાઃ રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલ

રેલવે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલએ જણાંવ્યું કે હું મહારાષ્ટ્ર સરકાર માટે રેલવે  પોતાની રાયબરેલી (યુપી) માં આવેલી ફેકટરીમાં  મેટ્રો ટ્રેનના કોચનું નિર્માણ કરશે. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે રેલવે દ્વારા બનાવવામાં  આવેલ પ્રત્યેક કોચની કિૅમત રૃા. ૮ કરોડ  હશે. જયારે ચીન અને અન્ય દેશોમાંથી આવતા એક ડબાની કિંંમત રૃા.૧ર કરોડ થાય છે.

(10:04 pm IST)