Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

# me too ઈફેક્ટ :બળાત્કારનો સીન કરતા હેલા વિલને હીરોઈન પાસે એનઓસી લખાવી

મુંબઈ :હાલ ભારતભર માં મિટુ અભિયાન જોરશોરમાં ચાલી રહ્યુ છે. ત્યારે ફિલ્મ મોટા ભાગે વિલનનો રોલ કરતા દિલીપ તાહિલે તો કમાલ કરી નાંખી હતી. જી હા, સુધીર મિશ્રાની ફિલ્મમાં દિલીપ તાહિલનને એક બળાત્કારનો સીન કરવા જણાવ્યુ હતુ પરંતુ તાહિલે આ સીન કરવાની જ ના પાડી દીધી હતી. બાદમાં તેઓ આ સીન માટે હિરોઈન પાસે લેખિતમાં માંગ કરવાની શરતે રાજી થયા હતા.

(5:55 pm IST)