Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

દુબઈમાં આવકવેરા વિભાગે ૭૫૦૦ ભારતીયો વિરૂદ્ઘ શરૂ કરી તપાસ

દુબઇ, તા.૨૦: દુબઈમાં આવકવેરા વિભાગે મોંદ્યી પ્રોપર્ટી ખરીદનાર ૭૫૦૦ ભારતીયો વિરૂદ્ઘ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈન્ડિયન એકસપ્રેસે દુબઈ લેન્ડ ડેવલપમેન્ટના અહેવાલથી જણાવ્યુ કે, વર્ષના શરુઆતના ૩ મહિનામાં ઓછામાં ઓછા ૧,૩૮૭ ભારતીયોએ દુબઈમાં ૬૦૦૬ કરોડ રૂપિયા કર્યુ છે. ત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે, આ રોકાણના ફંડનો સોર્સ શું છે.

(3:51 pm IST)