Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમેરિકાના ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં આજ 20 ઓક્ટો ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે : ગુજરાતી કલચરલ એશોશિએશન બે એરિયા ફ્રૅમોન્ટ ના ઉપક્રમે યોજાનારો પ્રોગ્રામ

કેલિફોર્નિયા :યુ.એસ.માં ગુજરાતી કલચરલ એશોશિએશન બે એરિયા ફ્રૅમોન્ટ કેલિફોર્નિયાના ઉપક્રમે આજ 20 ઓક્ટો શનિવારના રોજ રાસ ગરબા ની રમઝટ બોલશે.વોશિંગટન હાઈસ્કૂલ ખાતે ઉજવાઈ રહેલા આ પ્રોગ્રામનો સમય રાત્રે 8-30 કલાકનો રહેશે.વિશેષ માહિતી info@gcabayarea.org દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:57 pm IST)