Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઓરીસ્સામાં પોષ્ટમાર્ટમ માટે ૭ વર્ષની દીકરીનું શબ ખંભા પર ઉંચકી ૬ કિ.મી. ચાલ્યા પિતા

ઓરીસ્સામાં મુકુંદ ડોરા નામનો વ્યકિત પોતાની ૭ વર્ષની પુત્રી લલિતાનું શબ પોસ્ટમાર્ટમ માટે ખભા પર ઉચકી ૬ કી.મી. ચાલીને પહેાંચ્યો. બબિતાની મોત 'તિતલી' તુફાનને કારણે આવેલ ભારે વરસાદને કારણે  ભૂસ્ખંલનમા થઇ મુકુંદએ જણાવ્યું કે  પોલીસ એમના ગામ આવેલી અને ફકત ફોટા પડાવીને ચાલી ગયેલ.

(12:00 am IST)