Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મેટ્રોનું ફેજ-૪ પાસ કરે કેજરીવાલ ગાયનના રૂા. ૧.૧૧ લાખ ફાળા પેટે આપીશઃ મનોજ તિવારી

દિલ્હી  ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ટેગ કરતા ટવીટ કરેલ કે ભાઇ તમારે ફાળો જોઇએ છે તો લ્યો ૪ થા ફેજ મેટ્રો પાસ કરેા અને હું  મારી પોતાની ગાયકી દ્રારા કમાયેલ પૈસામાંથી રૂા. ૧.૧૧ લાખ આપીશ. તિવારી એ લખ્યું હતુ કે  તમને લોકેએ ચુંટેલા છે. એવી સજા ન આપો દિલ્હીને.... જેણ ૭૦ માંથી ૬૭ સીટ આપી છે.

(12:22 am IST)