Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

હત્યા કે આત્મહત્યા ? કોંગ્રેસનો ધારદાર સવાલ: કહ્યું કે યુપીની ભાજપ સરકારમાં સંતો પણ સુરક્ષિત નથી

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીના આત્મહત્યા પ્રકરણ મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ.. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદિપસિંહ સુરજેવાલએ ટ્વિટ કરી પૂછ્યું આ હત્યા છે કે આત્મહત્યા ? સાથે સાથે યુ.પી. ભાજપની યોગી સરકાર ઉપર તેમના રાજમા સંતો પણ સુરક્ષિત ન હોવાનો મોટો આરોપ લગાવ્યો છે.

 

(10:28 pm IST)