Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ડી.વી.સદાનંદ ગૌડાનો અશ્લીલ વીડિયો વાયરલ :ચકચાર

ખોટી રીતે છેડછાડ કરીને અશ્લીલ વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ કરી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ડી.વી. સદાનંદ ગૌડાનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો છે ત્યાર બાદ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડાએ ખોટી રીતે છેડછાડ કરીને અશ્લીલ વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ કરી છે.

(1:12 pm IST)