Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટમાં આજે કોરોનાએ નવો રેકોર્ડ નોંધયો: સાંજે 64 અને બપોરે 40 રિપોર્ટ પોઝિટિવ સાથે કુલ 104 કેસ નોંધયા: કુલ કેસ 5129 થયા

રાજકોટ:શહેરમાં સાંજે 64 અને બપોરે 40 સાથે આજે કુલ 104 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૬૪  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

 શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.

*કુલ કેસ – ૫૧૨૯*

*સારવાર હેઠળ -૧૦૨૬*

*આજના ડિસ્ચાર્જ -૧૦૩

*આજ સુધીની કોવિડ ડેથ - ૮૯*

(9:18 pm IST)