Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કોવિડ-૧૯ પછી ભારતમાં સાઇબર અપરાધોમાં થઇ પ૦૦ ટકાની વૃધ્‍ધિ : અેન.અેસ.અે. અજિત ડોભાલ

 

ભારતના રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર (અેનઅેસઅે) અજિત ડોભાલઅે કહ્ય઼ુ છે કે કોવિડ-૧૯ મહામારી પછી નાણાકીય છેતરપીંડીના મામલામાં તેજી દેખાઇ છે અેમણે કહ્યું સીમિત જાગરૂકતાને કારણે સાઇબર અપરાધોમાં પ૦૦ ટકાની વૃધ્‍ધિ થઇ છે. કેશ પેમેન્‍ટ ઓછું હોવાને કારણે ડિઝિટલ પેમેન્‍ટ પ્‍લેટફોર્મ પર નિર્ભરતા વધી છે. અને ડેટા શેયરીંગ ઓનલાઇન વધારે થઇ રહી છે.

(12:57 am IST)