Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કૃષિ ખરડાઅે વિરૂધ્‍ધ પંજાબમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતઅે ધરણા સ્‍થળ પર કરી આત્‍મહત્‍યા

મુકતસર (પંજાબ) માં કૃષિ સંબંધી ખરડાઓ વિરૂધ્‍ધ પ્રદર્શન કરી રહેલ ૭૦ વર્ષિય પ્રીતમસિંહ નામના ખેડૂતને શુક્રવાર સવારના ધરણા સ્‍થળ પર ઝેરી પદાર્થ ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી. ભારતીય ખેડૂત યુનિયન (અેકતાઉગ્રહણ) અે કહ્યું કે પ્રીતમ પર કરજ હતુ અને જયાં સુધી પરિવારને વળતર અને અેક પરિજનને નોકરી નહી માપે ત્‍યાં સુધી અંતિમ સંસકાર નહીં થાય.

(12:41 am IST)