Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

લેબનાનમાં માથમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલ ફુટબોલ ખેલાડી મોહમ્‍મદ અટવીનું મોત : રમત જગતમાં શોકનું મોજુ

લેબનાનના બેરૂતમાં માથામાં ગોળી લાગવાથી ઘાયલ થયેલ ૩૩ વર્ષિય ફૂટબોલ ખેલાડી મોહમ્‍મદ અરબીનું લગભગ અેક મહિના પછી મોત થયું રાષ્‍ટ્રીય ટીમ માટે રમવા સાથે અટવી ઘણી કલબો માટે પણ રમતો હતો. રિપોર્ટસ છે કે અેમને કોઇના અંતિમ સંસ્‍કાર દરમ્‍યાન આસપાસ થયેલ હવાઇ ફાયરીંગને લઇ ગોળી લાગી હતી.

(12:19 am IST)