Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજયસભામાં કાલે રજૂ થઇ શકે છે કૃષિ સંબંધી બિલ, બીજેપી અે સાંસદોને જારી કર્યો વ્‍હીપ

બીજેપીઅે પોતાના રાજયસભાના સાંસદોને રવિવારના સદનમાં હાજર રહેવાનો નિર્દેશ આપતા વ્‍હીપ જારી કર્યો છે. રિપોર્ટસના અનુસાર કૃષિ સંબંધી ૩ અધ્‍યાદેશ કાલે (રવિવાર) રાજયસભામાં રજૂ કરવામાં આવશે જેના વિરોધમાં અકાલીદળ કોંગ્રેસ સહિત થોડા વિપક્ષી પાર્ટીયો છે.

આ પહેલા શનિવારના રાજયસભામાં મહામારી રોગ (સંશોધન) ખરડો ર૦ર૦ રજૂ કરવામાં આવ્‍યો હતો.

(12:13 am IST)
  • ગોંડલમાં છ વાગ્યાથી સાંજના 8 સુધી 70મીમી વરસાદ પડ્યો access_time 9:37 pm IST

  • સુરતની ડભોલીના ગેરેજ માલિકનો આપઘાત : સ્‍યુસાઇડ નોટમાં વ્‍યાજખોરોના ત્રાસની વિગત દર્શાવી છે : પરિવારજનોનો મૃતદેહ સ્‍વીકારવા ઇન્‍કાર : સ્‍મીમેર હો‌સ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત : સ્‍વીમેટ હોસ્‍પિટલે પરિવારજનો દોડી ગયા : સુરતમાં વ્‍યાજખોરો બેફામ બનતા ચિંતાની લાગણી access_time 1:35 pm IST

  • ગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે :સિવિલ હોસ્પિટલને અપડેટ કરાશે: નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ની જાહેરાત access_time 6:31 pm IST